શ્રીલંકામાં 62 લાખ લોકો ખાદ્ય સમસ્યાનો સામનો કરી રહ્યાં છે

  • 2 years ago
શ્રીલંકામાં આર્થિક કટોકટી વચ્ચે 62 લાખ લોકોને ખાદ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને બળતણ, વીજળી સહિતની સુવિધાઓ મળી રહી નથી. હાઈપ્રોફાઈલ લોકો પણ લાઈનમાં લાગી રહ્યાં છે. મેક્સિકોમાં સેનાનો હેલિપોકટર ક્રેશ થતાં 14 લોકોના મોત થયા છે. 1 વ્યક્તિને ઈજાઓ થઈ છે. પાકિસ્તાનની કોર્ટે સત્તા પરિવર્તન પાછળ વિદેશી તાકત હોવાનો ઈમરાન ખાનનો દાવો ફગાવી દીધો છે. કોર્ટ તરફથી ઈમરાનને કોઈ રાહત ન મળી.