અમદાવાદમાં મેઘમહેર, અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

  • 2 years ago
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર તેમજ પૂર્વ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વરસાદના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.