વલસાડમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

  • 2 years ago
વલસાડમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેમાં શહેરના અંડર પાસમાં પાણી ભરાયા છે. તથા બરૂડિયાવાડમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. તેમજ
ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે તેથી સ્થાનિકો પરેશાન છે.

Recommended