અસુરક્ષિત ખાદી વર્દી । બેખૌફ અપરાધીઓનો આતંક

  • 2 years ago
પોલીસ જવાનો, જેઓ પોતાના જીવનની ચિંતા કર્યા વગર ફરજ નિભાવે છે, લોકોની રક્ષા કરે છે, કોઈપણ ડર રાખ્યા વિના અપરાધિઓને પકડવાના પ્રયાસો કરે છે, તેમ છતાં દેશના આ જ જવાનો અસુરક્ષિત હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અપરાધિઓ બેખોફ બની રહ્યા હોય તેમ પોલીસ જવાનોને કચડવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે ગુજરાતના આણંદ, ઝારખંડ અને હરિયાણામાં એક એવી ઘટના બની, જેણે લોકોને સ્તબ્ધ કરી દીધા. આ ત્રણેય સ્થળે બનેલી ઘટનામાં પોલીસ જવાનોને કચવાનો મામલો સામે આવ્યો છે. આમાં એક મહિલા પોલીસ કર્મચારી પણ સામેલ છે, તો જોઈએ “આજના એજન્ડા”માં બેખૌફ અપરાધીઓનો આતંક અને અસુરક્ષિત બનતી જતી ખાખી વર્દીને અહેવાલ.....