ડાંગમાં પોલીસ કોન્સ્ટેબલ અને GRD જવાન લાંચ લેતા ઝડપાયા

  • 2 years ago
ડાંગ જિલ્લાના કાલીબેલ ખાતે એન્ટી કરપ્શન બ્યુરોએ ગોઠવેલા છટકામાં વઘઈ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અને GRD જવાન ઝડપાયા હતા. જો કે પોલીસ કોન્સ્ટેબલ ACBની પકડથી બચી ગયો હતો જ્યારે GRD જવાનની ધરપકડ કરવામાં આવી હતી.

Recommended