સુરતમાં સહાયક માહિતી નિયામક અને ક્લાર્ક લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

  • last year
દૈનિક અખબારમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સરકારી જાહેરાત પ્રકાશનની મંજૂરી આપવાના નામે રૂ.5.40 લાખની લાંચ માંગનાર સુરત માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને ક્લાર્ક વિશ્વ લાંચ વિરોધી દિવસે જ ACBના છટકામાં ફસાયા હતા. લાંચ પેટે પહેલા હપ્તા તરીકે 2.70 લાખની લાંચ સ્વીકારી રહ્યા હતા ત્યારે જ એ.સી.બી.એ બંનેની ધરપકડ કરી હતી.

Recommended