કૂનો નેશનલ પાર્કમાં PM મોદીએ 8 ચિત્તાઓને છોડ્યા

  • 2 years ago
1947માં છેલ્લા બચેલા 3 ચિત્તાનો શિકાર કરી લેવાયો, 1952માં આપણે ચિત્તાને લુપ્ત જાહેર તો કરી દીધા, દશકો સુધી તેમનાં પુનઃવસન માટે કોઇ પ્રયાસ ન થયા. સમગ્ર દેશમાં ચિત્તા માટે સૌથી ઉપયુક્ત ક્ષેત્ર માટે સર્વે કરાયો. ચિત્તાને જોવા માટે પર્યટકોએ રાહ જોવી પડશે. ચિત્તા નેશનલ પાર્કને પોતાનું ઘર બનાવે તેટલી રાહ જોવી પડશે. આજે ચિત્તા ભારતમાં મહેમાન બનીને આવ્યા છે.

Recommended