પ્રગત્તિ મેદાન ટનલના ઉદ્ઘાટન બાદ PM મોદીએ ઉપાડ્યો કચરો

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રગતિ મેદાન કોરિડોર હેઠળ બનેલી ટનલ અને 5 અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીની નજર ત્યાં પડેલા કચરા પર પડી અને તેમણે તેને પોતાના હાથે ઉપાડ્યો.PM મોદી સ્વચ્છતાના ખાસ આગ્રહી છે.

Recommended