36મી નેશનલ ગેમ્સ ગુજરાત 2022 આકર્ષણનું કેન્દ્ર બનશે

  • 2 years ago
અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ સંધ્યાએ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન થશે. રમત-ગમત

યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 36મી નેશનલ ગેમ્સ ગુજરાત 2022 આકર્ષણનું કેન્દ્ર બને અને તે અંગેની લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.