જખૌથી ઝડપેલ 200 કરોડના ડ્રગ્સનો મામલો| વડોદરામાં નેશનલ ગેમ્સની તૈયારી

  • 2 years ago
જખૌથી ATSએ ઝડપેલ 200 કરોડના ડ્રગ્સના કેસ મામલે વધુ બે આરોપીઓને ભુજ NDPS કોર્ટમાં રજુ કરાયા હતા. બંને આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. વડોદરામાં નેશનલ ગેમ્સની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. SAIના ડિરેક્ટર એકતા બિશ્નોઈ વડોદરા આવ્યા હતા. તેમણે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી.

Recommended