નેશનલ ગેમ્સ પૂર્વે ત્રણ એથ્લેટ્સ પહોંચ્યા ગાંધીનગર, ગરબાની મોજ માણી

  • 2 years ago
નેશનલ ગેમ્સનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. તે પૂર્વે ત્રણ આંતરરાષ્ટ્રીય કક્ષાના એથ્લેટ્સ ગાંધીનગરના મહેમાન બન્યા છે. આજે તેઓએ ગુજરાતના જાણીતા ગરબાની મોજ પણ માણી હતી. ત્રણેય ખેલાડીઓ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા ગ્રાઉન્ડના અતિથી બન્યા હતા. જ્યાં તેઓએ ખેલૈયાઓની ગરબાની રંગતને નિહાળી હતી, જેમાં શ્રીશંકર મુરલી, અટાનુ દાસ તથા અંજુ બોબી જ્યોર્જનો સમાવેશ થાય છે.

Recommended