PM મોદી રાજકોટ પહોંચ્યા

  • 2 years ago
પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી ચુકયા છે... થોડીવારમાં તેઓ રાજકોટના આટકોટ ખાતેની નવનિર્મિત કે.ડી.પી. મલ્ટી સ્પેશ્યિાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે... ઉચ્ચતમ તબીબી સાધનો સાથે સજ્જ આ હોસ્પિટલનું સંચાલન પટેલ સેવા સમાજ દ્વારા થશે. જેમા વિશ્વકક્ષાની આરોગ્ય સેવાઓ દર્દીને મળી રહેશે..