દ્વારકાના દરિયામાં ભારે કરંટ, સહેલાણીઓએ મોજાની મોજ માણી

  • 2 years ago
દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેમાં દરિયામાં ભારે કરંટ વચ્ચે ગોમતીઘાટ કિનારે 10થી 12 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે. તેમજ ભારે પવન સાથે આજે દરિયો ગાંડોતુર બન્યો

હોય દરિયામા ભારે કરંટ છે. તથા ગોમતીધાટ કીનારે સહેલાણીઓ ન્હાવાનો અનેરો આનંદ માણ્યો છે. તેમાં દરિયાના લાઇવ મોજા આવતા લોકોએ વીડિયો અને ફોટોગ્રાફીનો આનંદ પણ

માણ્યો છે.

Recommended