રાજ્યમાં ભારે વરસાદની આગાહી|ગીર સોમનાથમાં વરસાદથી હાલાકી
  • 2 years ago
રાજ્યમાં 24 કલાક વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તથા રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ રહેશે. તેમજ આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.
Recommended