રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી । 203 તાલુકા ભિંજાયા

  • 2 years ago
રાજ્યમાં ક્યાંક મેઘ મહેર થઈ છે તો ક્યાં મેઘનો કહેર જોવા મળી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 12 કલાકમાં 203 તાલુકામાં વરસાદે બગડાતી બોલાવી છે. તો ક્યાંક વૃદ્ધો તો ક્યાંક દર્દીઓ વરસાદના કારણે હેરાન થયા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે.