દ્વારકાના દરિયામાં ભારે કરંટ, મહાકાય મોજા ઉછળ્યા

  • 2 years ago
વરસાદી માહોલ વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો હોય તેમ 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળીને કિનારે પટકાઈ રહ્યાં છે.

Recommended