ગુજરાતના 128 તાલુકામાં વરસાદ| દીવના દરિયામાં કરંટ જોવા મળ્યો

  • 2 years ago
આજે ગુજરાતના 128 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ અષાઢની શરૂઆતમાં જ વરસાદી માહોલ જામ્યો છે. સતત બીજા દીવસે પણ દીવમાં વરસાદની પધરામણી થતાં મનમોહક વાતાવરણ અને દ્રશ્યો સર્જાયા છે. આ સાથે જ દીવના દરિયામાં સાયકલોન સિસ્ટમની અસર જોવા મળી રહી છે. જેના પગલે દીવના દરિયામાં કંરટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા પણ ઉછળી રહ્યાં છે.

Recommended