ગુજરાત: બેટ દ્વારકાના દરિયામાં જોવા મળી 3 ડોલ્ફિન

  • last year
બેટ દ્વારકાના દરિયામાં ડોલ્ફિન જોવા મળી છે. જેમાં સમુદ્રમાં મસ્તી કરતી 3 ડોલ્ફિન કેમેરામાં કેદ થઇ છે. દ્વારકા પાસે આવેલ પર્યટક સ્થળ બેટ દ્વારકાના દરિયામાં મસ્તી કરતી ડોલ્ફિન

જોવા મળી છે. જેમાં ફેરી બોટની સાથે સાથે ડોલ્ફિન તરતી જોવા મળી છે. બેટ દ્વારકા વિસ્તારમાં ડોલ્ફિન જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો અહી આવતા હોય છે. ત્યારે બેટ દ્વારકાના

સમુદ્રમાં ડોલ્ફિનને જોઈ પર્યટકોને અનેરો આનંદ આવ્યો હતો.

Recommended