ગુજરાત માલધારી મહાપંચાયતની અમદાવાદમાં બેટક મળી | કચ્છમાં પશુઓમાં લમ્પીનું સંક્રમણ વધ્યું

  • 2 years ago
ગુજરાતમાં માલધારી મહાપંચાયતની બેઠકમાં જૂના કુરિવાજો દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી તેમજ રાજ્યના 22 જીલ્લાઓ લમ્પી વાયરસને કારણે અસરગ્રસ્ત થયા છે. રાજ્યમાં 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

Recommended