દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ભારે વધારો, AQI ખતરનાક સ્તરે

  • 2 years ago
દિવાળીના બીજા દિવસે દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ભારે વધારો થયો હતો. દિલ્હી-એનસીઆરમાં પ્રતિબંધ હોવા છતાં પણ મોડી રાત સુધી ફટાકડા ફૂટતાં રહ્યા હતા. આની અસર એ થઈ કે મંગળવારે સવારે પ્રદૂષણનું સ્તર વધીને 323 AQI થઈ ગયું.