સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

  • 2 years ago
સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં ઉપરવાસમાંથી 81356 ક્યુસેક પાણીની આવક થઇ છે. તથા હાલ નર્મદા ડેમની જળ સપાટી 136.88 મીટર છે. તેમજ 24 કલાકમાં

ડેમની જળ સપાટીમાં 10 સેમીનો વધારો થયો છે. તથા નર્મદા ડેમના 5 દરવાજા ખોલાયા છે. તેમજ નર્મદા નદીમાં 80866 ક્યુસેક પાણીની જાવક થઇ છે.

Recommended