ફટાકડાથી દાઝી જવાના કેસમાં 400 ટકાનો વધારો

  • 2 years ago
દિવાળીનો પર્વ આમ તો ખુશીઓનો પર્વ હોય છે. પરંતુ આ પર્વ દરમ્યાન રાજ્યમાં ઇમરજન્સી કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે. અકસ્માત, અણબનાવોની સાથે હિંસક હુમલાના કેસોમાં કુલ 112 ટકાનો વધારો થયો છે. જેને કારણે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે.

Recommended