CNGએ ભાવમાં કર્યો 5 રૂપિયાનો વધારો

  • 2 years ago
CNG ગેસમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. 1 કિલોએ રૂ.5નો વધારો કરાયો છે. રૂ.74.59થી વધીને રૂ.79.59 ભાવ થયો છે.

Recommended