કેન્દ્રીય કેબિનેટે 6 રવિ પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો

  • 2 years ago
કેન્દ્રીય કેબિનેટે આજે મોટો નિર્ણય લીધો છે. 6 રવિ પાકના ટેકાના ભાવે ખરીદીમાં વધારો કતર્યો છે. મસૂરમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.500, ઘઉંમાં પ્રતિ કિવન્ટલ રૂ.110, ચણામાં ક્વિન્ટલે રૂ.105નો વધારો કર્યો છે.

Recommended