AMCની બેદરકારીથી વાહનચાલકોને ભારે હાલાકી

  • 2 years ago
AMCની બેદરકારીને પગલે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તાજેતરમાં બનેલા અમદાવાદ હાટ પાસેના રસ્તાનો ડામર ઓગળવા લાગતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે તો આ પ્રકારની કામગીરીને લીધે લોકો અત્યંત પરેશાન થઇ રહ્યાં છે.