રાજ્યમાં તાપમાન વધ્યું પરંતુ ઠંડીનો ચમકારો યથાવત

  • last year
ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો હતો પરંતુ હવે તાપમાનમાં વધારો થવાના કારણે તેમાં રાહત મળી રહીહોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં આજે ઠંડા પવનોએ વિરામ લીધો છે પરંતુ તેમ છતાં છંડીનો ચમકારો પણ યથાવત જોવા મળ્યો છે.

Recommended