રાજકોટમાં મગફળી વિભાગના મજૂરોની હડતાલ યથાવત

  • 2 years ago
રાજકોટમાં મગફળી વિભાગના મજૂરોની હડતાલ યથાવત છે. જેમાં આજે યાર્ડના ચેરમેન અને શ્રમિકો વચ્ચે બેઠક થશે. તથા શ્રમિકોની સાદા કાંટાથી તોલ કરવાની માંગ છે. તેમાં
3 દિવસથી યાર્ડે ખેડૂતોની મગફળીની ખરીદી બંધ કરી છે.