Kutch અને Rapar તાલુકાના કેટલાક ગામમાં પીણીની તંગીના કારણે લોકો પરેશાનીમાં મુકાયા

  • 2 years ago
કચ્છ અને રાપર તાલુકાના કેટલાક ગામમાં પીણીની તંગીના કારણે લોકો પરેશાનીમાં મુકાયા છે...ફુલપરા અને ભીમદેવકા ગામના લોકોએ પાણી મેળવવા જ્યાં ત્યાં ભટકવું પડે છે, ત્યારે માંડ પીવા માટેનું પાણી મળે છે..જો કે તે પાણી પણ પીવા લાયક નથી છતા પણ લોકો તે પાણી પીને તરસ છીપાવે છે.

Recommended