ગામમાં કોઈએ દારૂ પીવો નહિ અને ઉતારવો નહિ તેવુ અનોખુ એલાન

  • 2 years ago
જૂનાગઢમાં દારૂબંધીની નવતર જાહેરાત સામે આવી છે. જેમાં ભેસાણનાં પસવાળા ગામે જાહેરાત કરાઇ છે. તેમાં સરપંચ દ્વારા દારૂ બંધીની જાહેરાત કરાઇ છે. તેમજ ગામમાં કોઈએ દારૂ

પીવો નહીંની જાહેરાત ગામમાં ઢોલ વગાડીને ઘરે ઘરે જાહેરાત કરાઇ છે.