ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવી

  • 2 years ago
હવામાન ખાતાએ આગામી 4 દિવસ ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતનાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર - મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, યુપી અને કેરળમાં વાદળોની ગર્જના અને વીજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે.

Recommended