સુરતમાં 4 વર્ષમાં ઢોરને લગતી 137 FIR કરવામાં આવી

  • last year
સુરતમાં રખડતા ઢોરને નિયત્રંણ કરવા માટે મહાનગર પાલિકાનો એક્શન પ્લાન બનાવામાં આવ્યો છે. જેમાં વિવિધ ઝોન વિવિધ વિસ્તારમાં સર્વે કરીને કામગીરી હાથ ધરાશે. સાથે જ

પોલીસ સાથે પણ સંકલન કરી દેવામાં આવ્યું છે. પશુઓ માટે ખાસ હોસ્પિટલ બનાવમા આવશે તો તમામ ઢોરને મફતમાં RF આઈડી લાગલાવામાં આવશે.

Recommended