રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ગુજરાતનો હીરા ઉદ્યોગ ખરાબ

  • 2 years ago
દિવાળીમાં હીરા ઉદ્યોગ પર યુક્રેન રશિયા યુદ્ધનું ગ્રહણ જોવા મળ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ગુજરાતનો હીરા ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. યુદ્ધના કારણે આ ઉદ્યોગમાં કામ

કરતા લાખો રત્નકલાકરોની કમાણી પર ગંભીર સંકટ આવી ગયું છે. જેમાં ખાસ સૌરાષ્ટ્ર, સુરત, અમદાવાદના ગ્રામીણ ભાગમાં કામ કરતા હીરાના કારખાનાઓ આ યુદ્ધથી સૌથી વધુ

પ્રભાવિત થયા છે. કોરોના બાદની દિવાળી હીરા ઉદ્યોગને ફળી નથી.