જામનગરમાં માવઠાના કારણે મગ,તલ અને ડૂંગળીના પાકને નુકસાનની ભીતિ

  • 2 years ago
તાલુકાના કેટલાક ગામોમાં પડ્યા કરા. ખરેડી, નાના વડારા, ડેરી, ગુંદામાં વરસાદ. મેટિયા, શ્રીજી નગર સહિતના ગામોમાં વરસાદ. મગ,તલ અને ડૂંગળીના પાકને નુકસાનની ભીતિ.