ઉત્તરપ્રદેશના ગર્વનર અને રાજ્યના CM સુરતની મુલાકાતે

  • 2 years ago
ઉત્તરપ્રદેશના ગર્વનર અને રાજ્યના CM સુરતના પ્રવાસે છે. આનંદીબેન પટેલ અને CM પટેલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. કિરણ મેડિકલ કોલેજના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપશે. મહાવીર હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. મહાવીર કોન્સેપ્ટ સ્કૂલનું ઉદ્ધાટન કરશે .

Recommended