દિલ્હી કાંઝાવાલા કેસ: અપરાધીઓને આકરી સજા કરવામાં આવશે: પોલીસ

  • last year
પાર્ટી કરીને દિલ્હીના સુલ્તાનપુરીમાં એક યુવતી પરત ફરી રહી હતી ત્યારે તેને કારની ટક્કરથી 13 કિમી સુધી ઘસડી હતી મૃતદેહ કાંઝાવાલા પાસે મળ્યો ત્યારે યુવતીના શરીર પર એક પણ કપડુ ન હતુ. યુવતીના મૃતદેહની પાસેથી કાર મળી અને પછી પોલીસે તમામ આરોપીને ઝડપી પાડ્યા હતા.
સુલ્તાનપુરી કેસઃ પોસ્ટમોર્ટમ બાદ પીડિતાનો મૃતદેહ પરિવારને સોંપાશે, આજે થશે અંતિમ સંસ્કાર.