Video: મહિલા બુટલેગરનો ખુલાસો પૈસા દેવા છતાં પોલીસ કેસ કરે છે

  • 2 years ago
ગીર સોમનાથના ગીરગઢડામાં દ્રોણ ગામે મહિલા દ્વારા ઘરમાં દેશી દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસની રહેમ નજર હેઠળ ગીરગઢડાના તાલુકામાં દેશીદારૂની

રેલમછેલ છે. લઠ્ઠાકાંડમાં 50 વધુના મોત થયા બાદ પણ દારૂનું વેચાણ થતું હોય છે. વીડિયોમા દેશીદારૂ વેચનાર મહિલા બોલી રહી છે કે પૈસા દેવા છતાં પણ પોલીસ કેસ કરે છે. આ

વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.