પાટણ જિલ્લામાં લમ્પી વાયરસના વધુ 200 કેસ નોંધાયા

  • 2 years ago
હાલ ગુજરાતમાં કોરોના બાદ પશુઓમાં લમ્પી વાયરસનો રોગચાળો ફેલાયો છે. તેવામાં પાટણ જિલ્લામાં લમ્પી ગ્રસ્ત પશુઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં લમ્પી વાયરસના આજે વધુ 200 કેસ નોંધાયા છે. જેથી લમ્પીગ્રસ્ત પશુઓની કુલ સંખ્યા 6699 પર પહોંચી છે.

Recommended