સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો હાહાકાર: 24 કલાકમાં નવા 866 કેસ નોંધાયા

  • 2 years ago
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં લમ્પી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. જેને લઈને ગાય જેવા દુધાળા પશુઓના મૃત્યુમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લમ્પી વાયરસના 866 જેટલા નવા કેસ નોંધાતા રાજ્યનો પશુપાલન વિભાગ દોડતો થઇ ગયો છે. ગાયોને લમ્પી વાયરસથી બચાવવા માટે મોટા ભાગના જિલ્લાઓમાં વેક્સીનેશન હાથ ધરવામાં આવ્યું છે.

Recommended