રાજ્યમાં 24 કલાકમાં 165 કેસ નોંધાયા

  • 2 years ago
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 165 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 77 દર્દીઓ સાજા થયા હાલ રાજ્યમાં કુલ 920 એક્ટિવ કેસ અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ નોંધાયા