અમદાવાદના NIDમાં કોરોના વકર્યો વધુ 13 કેસ નોંધાયા

  • 2 years ago
NIDમાં વધુ 13 કોરોના કેસ નોંધાયા. 11 વિદ્યાર્થીઓ અને 2 સ્ટાફને કોરોના. બે દિવસમાં NIDમાં 37થી વધુ કોરોના કેસ નોંધાયા