દિલ્હી કાંઝાવાલા કેસ: ડરીને નાસી ગઇ સ્કૂટી પાછળ બેઠેલી સહેલી

  • last year
કાંઝાવાલા ઘટનાની તપાસમાં સનસનીખેજ વળાંક આવ્યો છે. દિલ્હી પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે તે સ્કૂટી પર બે યુવતીઓ મુસાફરી કરી રહી હતી. સોમવારે સાંજ સુધીમાં પોલીસને બીજી યુવતી મળી ગઈ હતી. તેણે પુષ્ટિ કરી કે તે અકસ્માત હતો. મંગળવારે તેમનું નિવેદન નોંધવામાં આવશે. પોલીસે બંને યુવતીઓની હોટલમાં હાજરી હોવાની પુષ્ટિ કરી હતી.

Recommended