ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહથી ઠંડી વધવાની શક્યતા

  • last year
અમદાવાદમાં હાડ થીજવતી ઠંડી માટે હજુ રાહ જોવી પડશે. તથા ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહથી ઠંડી વધવાની શક્યતા છે. તેમજ હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો

છે. તેમાં સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. તથા મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રીને પાર ગયુ છે.

Recommended