કેદારનાથ પર તોળાતો ખતરો, છેલ્લા 9 મહિનામાં 3 વખત થયો હિમપ્રપાત

  • 2 years ago
દેવભૂમિ તરીકે ઓળખાતા ઉત્તરાખંડની ધરતી પર મોટી કુદરતી આફતની આશંકા છે. વાસ્તવમાં કેદારનાથ ધામ પાસે નવ દિવસમાં ત્રણ વખત હિમસ્ખલન થયું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિકો તેના કારણો શોધી રહ્યા છે.

Recommended