FIFA World Cup: મેસ્સીના કરોડો પ્રશંસકો જીતથી ખુશખુશાલ: PM મોદીએ કર્યુ ટ્વીટ

  • last year
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમે કહ્યું કે ફાઈનલ મેચને ફૂટબોલની સૌથી રોમાંચક મેચોમાંથી એક તરીકે યાદ કરવામાં આવશે. આર્જેન્ટિના અને મેસ્સીના લાખો ભારતીય પ્રશંસકો આ શાનદાર જીતથી ખુશ છે.

Recommended