BRTS બસ સ્ટોપ પાસે ખાલી બસમાં લાગી આગ

  • 2 years ago
અમદાવાદના મણિનગરમાં BRTSની બસમાં આગ લાગી છે. જેમાં BRTS બસ સ્ટોપ પાસે ખાલી બસમાં આગ લાગી છે. તેમજ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. તથા મણિનગર

વિસ્તારમાં BRTSની બસમાં આગ લગતા અફરાતફરીનો માહોલ બન્યો છે.

Recommended