શહેરના અખિલેશ સર્કલ નજીક મોડીરાત્રે આગ લાગી

  • 2 years ago
ભાવનગર શહેરના અખિલેશ સર્કલ નજીક મોડીરાત્રે એક ઇ-બાઈકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બાઈક સવાર બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે જ અચાનક બાઈકમાંથી ધુમાળા નિકળવા લાગ્યા.

Recommended