દાહોદના ખાનગી હોસ્પિટલ મા લાગી આગ

  • 2 years ago
દાહોદના ખાનગી હોસ્પિટલ મા લાગી આગ
દર્પણ રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ મા લાગી આગ
ખાનગી હોસ્પિટલ મા આગળ ના ભાગે આવેલ પેનલ બોર્ડ મા લાગી
આગ લાગતા દર્પણ રોડ ઉપર અફરાતફરી નો માહોલ
આગ લાગતા 2 દર્દી ને બહાર કઢાયા
હોસ્પિટલ મા ફાયર સેફટી ની સુવિધાને પગલે મોટી દુર્ધટના ટળી
સદનસીબે આગ મા કોઈ જાનહાની નહી
આગ કયા કારણોસર લાગી તે દિશા મા તપાસ

Recommended