સાણંદમાં વીજ થાંભલામાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

  • 2 years ago
સાણંદની બજારમાં રસ્તા ઉપર આવેલા એક વીજ થાંભલામાં ચાલુ વરસાદે શોર્ટ સર્કિટ થવાનો બનાવ બન્યો હતો. જેને લીધે બજારમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. વીજ થાંભલામાં ભડાકાં થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Recommended