છોટાઉદેપુરમાં રેલ્વે ફાટક પાસે કારમાં આગ લાગી

  • 2 years ago
છોટાઉદેપુર જીલ્લાના સંખેડામાં બહાદરપુર ગામે રેલ્વે ફાટકની નજીક એક કારમાં આગ લાગી હતી. કારમાં ઇંધણ તરીકે CNG નો ઉપયોગ થઇ રહ્યો હતો. તેવામાં કારમાં સ્પાર્ક થતા આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતાં કારમાં સવાર તમામ બહાર નીકળી ગયા હતા. જેથી સદનસીબે કોઈને કોઈ જાનહાનિ થઇ હતી નહીં.

Recommended