અમદાવાદની સિવિલમાં ડૉક્ટરનો આપઘાત

  • 2 years ago
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડૉકટરે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ડૉક્ટરે જાતે જ ઈન્જેક્શન લઈ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. બીજે મેડિકલ કોલેજના તબીબ વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. એવું કહેવાય છે કે માનસિક બિમાર હોવાથી ડૉક્ટરની સારવાર ચાલુ હતી.

Recommended